सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વિધાનસભાની 93ની બેઠકના ઉમેદવાર કાળુભાઈ રાઠોડના પ્રચાર અર્થે પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને જાહેર સભા યોજાઈ

દીવ જિલ્લા પ્રમુખ તથા અન્ય હોદ્દેદારો પ્રચાર અર્થે ખાસ ઉપસ્થિત રહ્યા

ભાવના શાહ
  • Nov 19 2022 1:01PM
ગુજરાત રાજ્યની વિધાનસભાની ૯૩ - ઉના મતવિસ્તારની બેઠકનાં ભાજપનાં ઉમેદવાર કાળુભાઈ રાઠોડ માટેનાં ચૂંટણી પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી  પરસોત્તમભાઈ રૂપાલાની આજરોજ ઉના ખાતે જંગી જાહેરસભા યોજાઇ. આ જાહેરસભામાં ભાજપનાં રાષ્ટ્રીય મહિલા મોર્ચાનાં ઉપપ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શ્રીમતી દર્શના સિંહ, ઉના તાલુકાઅને શહેર ભાજપનાં પદાધિકારીઓ તેમજ હોદ્દેદારોની સાથે દીવ જીલ્લા ભાજપનાં પ્રમુખ બિપીનભાઈ એલ. શાહ અને દીવ જીલ્લા ભાજપનાં અન્ય હોદ્દેદારોએ પણ ઉપસ્થિત રહી ભાજપનાં ઉમેદવાર શ્રી કાળુભાઈ રાઠોડનાં ચૂંટણી પ્રચારમાં સહભાગી થયા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार