सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સમસ્ત બ્રહ્મ સમાજનો સામાજિક સંવાદ સંમેલન યોજાયો

આ કાર્યક્રમમાં ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને જંગી બહુમતીથી વિજયી બનાવવાની હાકલ કરાઇ

યેશા શાહ
  • May 3 2024 12:37PM
સમસ્ત બ્રહ્મસમાજના સામાજિક સંવાદ સંમેલન બાજ ખેડાવાળ હોલ નડીઆદ ખાતે નડીઆદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયુ, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અબકીબાર ૪૦૦ કે પાર સુત્ર ને સાર્થક કરી ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને જંગી બહુમતીથી વિજયી બનાવવાની હાકલ કરી.

આ કાર્યક્રમમાં પ્રદેશમંત્રી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, શહેર સંગઠન પ્રમુખ, સમસત બ્રહ્મસમાજના પ્રમુખ, બાજખેડાવાળના પ્રમુખ, કણજરી સંગઠન પ્રમુખ, શહેર સંગઠન મંત્રી, કાઉન્સીલરો, અગ્રણી  સમાજના આગેવાનો તેમજ બ્રહ્મસમાજના હોદ્દેદારો અને સમાજ શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार