सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અનાવલ વાંસદા રોડ આંગલધરા ગામની સીમમાં ફોરવિલર ગાડીએ પલટી મારી

મહુવા તાલુકાના અનાવલ થી વાંસદા તરફ જતા રોડ પર આંગલધરા ગામની સીમમાં ફોરવિલર ગાડી નંબર G.J.30 A 2213 ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી રોડના સાઇટે પલટી મારી ગઈ

સ્નેહલ.પટેલ
  • Jul 16 2022 6:38PM
મહુવા તાલુકાના આંગલધરા ગામની સીમમાં ફોરવિલર ગાડી પલટી મારી જવાની ઘટના બનવા પામી હતી.મહુવા તાલુકાના આંગલધરા ગામે વાહન નંબર G.J.30 A 2213 ફોરવિલર ગાડીના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલટી મારી જવા પામી હતી.ડાંગ જિલ્લાના આહવાની ગાડી હોવાનું જાણવા મળ્યું છે જેઓ બારડોલી જઈ રહ્યાં હતાં તે દરમ્યાન મહુવા તાલુકાના આંગલધરા ગામની સીમમાં ગાડી રોડની સાઇટે ઉતરી પલટી મારી જવા પામી હતી.સ્થાનિકો મદદે પહોંચી તમામને બહાર કાઢ્યા હતા જોકે સદનસીબે ગાડીમાં સવાર ચારેય મુસાફરો નો આબાદ બચાવ થઈ જવા પામ્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार