सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૫-૨૬ માટે સર્વગ્રાહી વિકાસનું પરિચાયક એવું અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. 3,70,250 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું .

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ બજેટ માં ભાવનગરને ધ્યાને લઈને બજેટમાં ભાવનગર ના વિકાસ માટે બજેટ ફાળવેલ છે જેને પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને ભાવનગર પૂર્વ વિસ્તારના ધારાસભ્ય સેજલબેન પંડયાએ આભાર વ્યક્ત કરે છે.

સિદ્ધાર્થ ગોઘારી
  • Feb 24 2025 2:23PM

બજેટમાં શું મળ્યું ભાવનગર ને --

-ભાવનગર નાં એરપોર્ટનું વિસ્તરણ કરવામાં આવશે.

આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરવામાં આવતા રાજ્યસરકાર તરફથી ભાવનગરને મળતી સહાયમાં માતબર રકમ નો વધારો થશે.

ભાવનગરમાં વસતાં પેન્શનરોને તેમની હયાતીની ખાતરી ઓનલાઈન અને વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

ભાવનગર અને રાજકોટને જોડતા હાઈવે પર કરોડો રૂપિયાના ખર્ચે  હાઇસ્પીડ કોરીડોર બનાવવામાં આવશે. 

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર માટે અલગ બજેટ ફાળવેલ છે તથા સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ હેઠળ ભાવનગરને સમાવી લેવામાં આવ્યું છે.

વર્તમાનમાં સાયબર ગુના ન અન્વેષણ માટે ભાવનગર ખાતે સાયબર ફોરેન્સિક યુનિટ તૈયાર કરવામાં આવશે.

સરકારની વિવિધ યોજનાની માહિતી મળી રહે તે હેતુ માટે ભાવનગરની કલેકટર ઓફીસ, જીલ્લા પંચાયત તેમજ મહાનગરપાલિકા ની ઓફિસે ડીજીટલ ડિસ્પ્લે મૂકવામાં આવશે.

હયાત ઓવર હેડ ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કને અન્ડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં ફેરવવામાં આવશે.

 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार