सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા NSSના વિદ્યાર્થીઓને બાળકોના કાયદાઓ વિશે માહિતી અપાઈ

નડિયાદ તાલુકાના વલેટવા ગામ ખાતે સી.બી. પટેલ આર્ટસ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો

યેશા શાહ
  • Jan 4 2024 11:22AM
નડિયાદ તાલુકાના વલેટવા ગામ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સી.બી. પટેલ આર્ટસ કોલેજના એન. એસ. એસ. ના વિદ્યાર્થીઓને બાળકોના કાયદાઓ વિશે તથા બાળકોની સરકારી યોજનાઓની માહિતી આપી તથા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં ચાઈલ્ડ વેલફેર કમિટીના સભ્ય રાજેન્દ્ર શર્મા તથા સી. બી.  પટેલ કોલેજના પ્રોફેસર તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના ડૉ. અલ્કા રાવલ તથા ઘનશ્યામભાઈ તથા એન. એસ. એસ. ના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार