મહાકુંભમેળામાં એક અનોખું વિતરણ 'આરતી સંગ્રહ' પ્રકાશનનું થયું
પ્રયાગરાજમાં ઉધોગપતિ ગૌતમ અદાણી દ્વારા યાત્રિકોને મળી સનાતન વંદના ભેટ
ભારતવર્ષનાં મહિમાવંત પ્રયાગરાજ મહાકુંભમેળામાં ઉધોગપતિ ગૌતમ અદાણી દ્વારા યાત્રિકોને એક અનોખું વિતરણ 'આરતી સંગ્રહ' પ્રકાશનનું થયું અને સૌને આ સનાતન વંદના ભેટ મળી.
અલગ અલગ ભેટ, દાન અને સહાય વગેરે પ્રયાગરાજ મહાકુંભમેળામાં થયું, જેમાં કેટલાંક નામ સાથે તો કેટલાંક ગુપ્ત રીતે. સંગમક્ષેત્રમાં સ્નાન અને દર્શન સાથે કેટલાંયે ભાવિક દાતાઓ દ્વારા વિવિધ સખાવતો થઈ જેમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા લગભગ એક સોથી વધુ વિવિધ દેવ દેવીઓ અને અન્ય સનાતન વંદના સાથેનાં 'આરતી સંગ્રહ' પ્રકાશન ( ગીતા પ્રેસ ) વિતરણ કરવામાં આવ્યું.
સમગ્ર દેશ અને દુનિયામાંથી ઉમટેલાં ભાવિક શ્રદ્ધાળુઓ ભારતવર્ષનાં મહિમાવંત પ્રયાગરાજ મહાકુંભમેળામાં સ્નાન દર્શન લાભ મળ્યો, સાથે આ યાત્રિકોને એક અનોખું વિતરણ 'આરતી સંગ્રહ' પ્રકાશનનું થયું અને કુંભમેળા નગરીમાં ઠેર ઠેર વાહનોમાં કાર્યકર્તા સેવકો દ્વારા સૌને આ ભેટ મળી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प