सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આણંદ મહાનગરપાલિકાનાં કર્મચારીઓ દ્વારા ગૌવંશ પર અત્યાચાર વિરુદ્ધ ગૌરક્ષા દળ દ્વારા આવેદન

આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગૌવંશ પર લાકડીઓ વડે અત્યાચાર કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ત્યારે પોલીસ મથકે આવેદન આપવામાં આવ્યું

ભાવેશ સોની
  • Apr 10 2025 6:19PM

આ ઘટનાને પગલે ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનોમાં રોષની લાગણી ફેલાઈ છે.
ગૌરક્ષકોએ મોટી સંખ્યામાં આણંદ ટાઉન પોલીસ મથકે એકત્ર થઈને આજે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે "ગાય માતા પરનો અત્યાચાર.નહીં સહેગા હિંદુ સમાજ"ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આવેદનપત્રમાં વિડિયોમાં દેખાતા તમામ વ્યક્તિઓ સામે પશુ ક્રૂરતાનો કેસ નોંધવા અને તેમને નોકરીમાંથી દૂર કરવાની માંગ કરી છે.

આણંદ જિલ્લા ગૌરક્ષા દળના અધ્યક્ષ પ્રકાશ રાજપૂતે જણાવ્યું કે, હિન્દુ સમાજ ગાયને માતા માને છે. તેમાં 33 કોટી દેવી-દેવતાઓનો વાસ છે. મનપાના કર્મચારીઓ દ્વારા ગાયો પર થઈ રહેલા અત્યાચારનો તેઓ સખત વિરોધ કરે છે. આ કૃત્યથી હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार