सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કોડિનાર : નગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા કોંગ્રેસમાં ભડકો

નગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા કોંગ્રેસમાં ભડકો વોર્ડ નં 1 અને 2 નાં કોંગી ઉમેદવાર ભાજપમાં જોડાયા વોર્ડ નં 1 નાં કોંગી ઉમેદવાર ભરત કાતિરા ભાજપમાં જોડાયા વોર્ડ નં 2 નાં કોંગી ઉમેદવાર વર્ષાબેન કાતીરા પણ ભાજપમાં જોડાયા

મૌલિક ઝણકાટ
  • Feb 12 2025 5:45PM
ગીરસોમનાથ જીલ્લાના કોડિનાર નગરપાલિકા ચૂંટણીમાં 7 વોર્ડની 28 બેઠકો માટે આગામી 16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જેમાં ભાજપની ચાર બેઠકો બિનહરીફ થઈ છે. પાલિકામાં કુલ 43 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જેમાં ભાજપના 24, કોંગ્રેસના 18 અને આમ આદમી પાર્ટીનો એક ઉમેદવાર છે.તેમજ કોંગ્રેસના 10 ઉમેદવાર ચૂંટણી પૂર્વે જ મેદાન બહાર થતાં 28 બેઠક પૈકી 18 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બચ્યા છે.  ત્યારે હવે કોડિનાર નગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા કોંગ્રેસમાં ભડકો થવા પામ્યો છે.  જેમાં કોંગ્રેસના વોર્ડ નંબર 1 નાં ઉમેદવાર ભરતભાઈ  કાતિરા અને વોર્ડ નંબર 2 નાં કોંગી ઉમેદવાર વર્ષા બેન કાતીરા  ભાજપ માં જોડાયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી ના નેતૃત્વમાં બંને કોંગી ઉમેદવારો ભાજપ માં જોડાયા હતા ને પોતાનો ટેકો જાહેર કર્યો છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार