વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખનો તાજ પરિમલસિંહ વિજયસિંહ સોલંકી ના શિરે
છેલ્લા ઘણા સમયથી વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠન ના પ્રમુખના નામ માટેની અટકળો ચાલી રહી હતી જે આજરોજ અટકળોનો અંત આવ્યો હતો.
વાલોડ તાલુકા ભાજપા પ્રમુખ તરીકે નવ નિયુક્ત પરિમલસિંહ સોલંકી ની નિમણૂક થતા વાલોડ તાલુકામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે અને નવનિયુક્ત પ્રમુખે ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારો અને કાર્યકરો ને મળી શુભેચ્છાઓ મેળવી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प