सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તાપી જિલ્લાના વ્યારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું..

વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ દ્વારા પશ્ચિમ બંગાળના મુસિરદાબાદમાં થયેલી હિંસક ઘટનાઓના વિરોધમાં ભારત દેશના રાષ્ટ્રપતિને સંબોધીને તાપી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વિકાસ શાહ
  • Apr 19 2025 6:39PM

પશ્ચિમ બંગાળના મુસીદાબાદમાં વકફ બોર્ડના કાયદાના વિરોધની આડમાં હિન્દુઓ પર હુમલા, સંપત્તિની લૂંટફાટ અને હિન્દુઓના પલાયનની ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને સંબોધિત એક આવેદન પત્ર કલેકટરને આપવામાં આવ્યું જેમાં પશ્ચિમ બંગાળમાં શાંતિ અને ન્યાયની માંગ કરવામાં આવી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार