सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
‘‘હર ઘર તિરંગા” અભિયાનને સફળ બનાવવા પ્રત્યેક નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર સ્વૈચ્છિક સંગઠનો- મંડળો ગ્રામ પંચાયતો, જિલ્લા સહકારી મંડળીઓ અને સસ્તા અનાજની દુકાનો ઉપર તિરંગા સન્માન પૂર્વક ફરકાવવાના રહેશે