ગાંધીનગર ખાતે યોજયેલ "GRIP સમિટ 2024" માં સર ટી હોસ્પિટલના બાળકોના વિભાગ વડા દ્વારા આપયેલ પ્રેસેન્ટેશન રાજ્યમાં બીજા ક્રમાંકે
GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે આયોજિત પ્રતિષ્ઠિત "GRIP સમિટ 2024" માં સર ટી જનરલ હોસ્પિટલ , આર.ડી.ડી ઝોનના પ્રાદેશિક પ્રોગ્રામ કોઓર્ડિનેટર (RPC) , SHSRC ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.એ.એમ.કાદરી અને તેમની ટીમે ભાગ લઈને ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગ નું પ્રતિનિધિત્વ કર્યું હતું.