નર્મદા જિલ્લાના રાજપીપલાના ઐતિહાસિક હરસિધ્ધિ માતાની નગરચર્યા ભવ્ય શોભા યાત્રા નીકળી
સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા, ભાજપ પ્રમુખ નીલભાઇ રાવ ધારાસભ્યશ્રી ડૉ.દર્શનાબેન દેશમુખ અને ભાવિકભક્તો-મહિલાઓ મોટી સંખ્યામાં માં હરસિધ્ધિના દર્શન કરી સુખ સમૃદ્ધિ માટે મનોકામના કરી : બાધા માનતા વાળા ભક્તો પણ અતૂટ આસ્થા સાથે હરસિધ્ધિમાના ભાવથી દર્શન કર્યા