सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
આણંદમાં શનિવારે આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી.