सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
168 ચોર્યાસી વિઘાનસભા વિસ્તારમાંથી પસાર થતા અંદાજીત રૂપિયા 40 કરોડના ખર્ચે નવ નિર્મિત બુડિયા અને ગભેણી વ્હીકલ અંડરપાસનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે કરવામાં આવ્યું.