सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા નર્મદા પદયાત્રામાં સેવા આપતા કાર્યકર્તાઓની મુલાકાત ભાજપ નર્મદા જિલ્લા દ્વારા આયોજીત મેડિકલ અને અલ્પાહાર સેવા કેમ્પોમાં શ્રદ્ધાળુઓને મળી આપી શુભેચ્છાઓ.