સિહોરમાં બહેનો માટે સૌંદર્ય, પોષાક તથા સુશોભન સામગ્રીનું વેચાણ
હંસદેવ મહિલા કેન્દ્ર દ્વારા બે દિવસનું આયોજન
સિહોરમાં બહેનો માટે સૌંદર્ય, પોષાક તથા સુશોભન સામગ્રીનું વેચાણ શરૂ થયું છે.
મહિલાઓ માટે કાર્યરત સેવા સંસ્થા હંસદેવ મહિલા કેન્દ્ર દ્વારા શનિવાર તથા રવિવાર એમ બે દિવસ દરમિયાન બહેનો માટે થયેલ આયોજનમાં સૌંદર્ય, પોષાક તથા સુશોભન સામગ્રીનું વેચાણ શરૂ થયું છે.
સિહોરમાં આ ખાસ વેચાણમાં બહેનો આગામી નવરાત્રી તેમજ દિવાળી સંદર્ભે ખરીદી કરી રહેલ છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प