सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વ્યારા ના ખ્યાતનામ તબીબ વિરૂદ્ધ હોસ્પિટલની કર્મચારી યુવતી ઓ દ્વારા વ્યારા પોલીસ મથકે ફરિયાદ અપાઈ

તાપી જિલ્લા ની ખ્યાતનામ હોસ્પિટલ ડો. શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઈસીયુ ના મુખ્ય તબીબ ડો શૈલેન્દ્ર ગામીત વિરૂદ્ધ ફરિયાદ અપાઈ

વિકાસ શાહ
  • Jul 4 2024 4:35PM

હોસ્પિટલ માં ફરજ બજાવતી એક યુવતી સાથે વારંવાર શારીરિક સબંધ બાંધી તેને બળાત્કાર ગુજાર્યો સાથે શોશિયલ મીડિયા થકી બીભત્સ વિડિયો અને મેસેજ કર્યા અંગેની ફરિયાદ કરાઈ...

જ્યારે હોસ્પિટલ માં કામ કરતી અન્ય એક યુવતી ને બીભત્સ મેસેજ કરી શારીરિક છેડતી કરતા ફરિયાદ અપાઈ ...

બંને ફરિયાદી યુવતી દ્વારા 29 જૂન ના રોજ વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ આપતા હજુય ગુનો દાખલ નહિ કરવામાં આવતા ફરિયાદી યુવતીઓ મીડિયા સમક્ષ આવી આપવીતી જણાવી..

ખ્યાતનામ તબીબ વિરૂદ્ધ બળાત્કાર અને છેડતી ની ફરિયાદ આપવામાં આવતા તાપી જિલ્લા તબીબ આલમ માં ચકચાર મચી..

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार