सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા યોજાયેલ આરોગ્ય શિબિર

સેવા પખવાડિયા અંતર્ગત ભાવનગરમાં મહિલાઓ માટે થયેલ આયોજન

મૂકેશ પંડિત
  • Sep 24 2024 12:16PM
ભાજપ દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા યોજાયેલ આરોગ્ય શિબિરનો મહિલાઓને લાભ મળ્યો છે.

ભારતીય જનતા પક્ષ દ્વારા થયેલ સેવા પખવાડિયા દરમિયાન મહિલા મોરચાનાં સંકલનમાં ભાવનગર જિલ્લામાં વિધાનસભા વિસ્તારવાર આરોગ્ય શિબિર માટે આયોજનો થયાં. ભાવનગરમાં ઓમ સેવાધામમાં બહેનો માટે આરોગ્ય શિબિર યોજાઈ ગઈ.

ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખ ધર્મિષ્ઠાબેન દવેનાં જણાવ્યાં મુજબ આ શિબિરનો લાભ મોટી સંખ્યામાં બહેનોને મળ્યો છે.

આરોગ્ય શિબિર માટે અશોકભાઈ સોલંકી, શ્રદ્ધાબેન લંગાળિયા, કોમલબેન સાચપરા, જશુબેન મકવાણા તથા શ્રદ્ધાબેન ચૌહાણ વગેરે સંકલનમાં રહ્યાં હતાં.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार