सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

એબીવીપી દ્વારા થરાદની મોડેલ સ્કૂલના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં કેમ્પસ કારોબારી કરાઈ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જે વિદ્યાર્થીઓના હિત માટે અને રાષ્ટ્રના હિત માટે કાર્ય કરતું વિદ્યાર્થી સંગઠન છે

અરવિંદ પુરોહિત
  • Oct 2 2024 2:34PM
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જે વિદ્યાર્થીઓના હિત માટે અને રાષ્ટ્રના હિત માટે કાર્ય કરતું વિદ્યાર્થી સંગઠન છે, જેના દ્વારા જુલાઈ મહિનામાં સદસ્યતા અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું અને તેના બાદ નગરની કારોબારીઓ કરવામાં આવી હતી. ત્યારબાદ ભાગની જવાબદારીઓ આપવામાં આવી હતી અને કેમ્પસ કારોબારી પણ હાલમાં ચાલુ છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં ગતરોજ કેમ્પસ કારોબારી યોજવામાં આવી હતી, જેમાં 15 કાર્યકર્તાઓની ટીમ બનાવવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થી ભાઈઓ અને વિદ્યાર્થીની બહેનો બધાની સાથે કેમ્પસ ટીમ બનાવવામાં આવી હતી, આ કાર્યક્રમમાં એબીવીપીના ભાગ સંયોજક તરીકે રાજેશભાઈ જોષી(નાનોલ)નો પ્રવાસ રહ્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार