ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકા સહિત ગામોમાં માવઠા સાથે ધુમ્મસ ભર્યું વાતાવરણ
માવઠા સાથે ધુમ્મસ ભર્યું વાતાવરણ : વહેલી સવારે નડિયાદ તાલુકામાં વરસાદી અમી છાંટણા
સમગ્ર તાલુકામાં ધુમમ્સભર્યું વાતાવરણ છવાયું છે, ત્યારે આજે ચરોતરમાં વરસાદીની આગાહી કરવામાં આવી છે, ત્યારે નડિયાદ સહિત ખેડા જિલ્લામાં વાદળછાયા વાતાવરણથી ઠંડી વધી છે.
બીજી બાજુ માવઠાની અસરને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે, સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણને લઈને સમગ્ર તાલુકામાં ભેજનું પ્રમાણ વધ્યું છે. આ સાથે નોકરીયાત અને વિદ્યાર્થી વર્ગ સવારે કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો છે. વહેલી સવારથીજ ઘાઢ ધુમ્મસ છવાતા નડિયાદ નજીકથી પસાર થતા અમદાવાદ વડોદરાને જોડતા એક્સપ્રેસ હાઇવે પર વિઝબીલીટી ઘટતા વાહનચાલકોને ધીમી સ્પેડે અથવા તો ક્યાંક થોભવું પડ્યુ હતુ.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प