सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદના પારસ સર્કલ ઉપર લુ થી બચવા ORSનું વિતરણ કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં અંતર્ગત 150 જેટલાં શ્રમિકોને ORS ની સમજણને વિતરણ

યેશા શાહ
  • Apr 7 2025 5:02PM


નડિયાદ સહિત ખેડા જિલ્લામાં તાપમાનનો પારો ઉંચકાયો છે ત્યારે શ્રમિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લુ થી બચવા માટે ors નું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, હેલ્થ સેન્ટર -૪ નડિયાદ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ અને હીટ વેવ પ્લાન અંતર્ગત આજે પારસ સર્કલ પાસે 150 જેટલાં શ્રમિકો ને ORS ની સમજણ ને વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ લૂ થી કેવી રીતે બચી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

નોંધનીય છે કે, હાલમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ સૂર્યદેવ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યા છે, ત્યારે શહેરમાં બપોરના સમયે કર્ફ્યૂ જેવો માહોલ સર્જાયો છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार