सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સિહોરમાં ગંદકી દૂર ન થતાં નગરપાલિકા કચેરી પર આ કચરાનો કર્યો ઢગલો

કાર્યકરોએ બેદરકાર નગરપાલિકા તંત્ર સામે આવી રીતે કાઢ્યો બળાપો

મૂકેશ પંડિત
  • Oct 5 2024 4:21PM
સિહોરમાં ગંદકી દૂર ન થતાં નગરપાલિકા કચેરી પર આ કચરાનો કાર્યકર્તાઓ દ્વારા રોષ સાથે ઢગલો કર્યો હતો. તંત્રની ઘોર બેદરકારીથી વધતી ગંદકીથી કેટલાક વિસ્તારમાં રોષ વધી રહ્યો છે.

તંત્ર દ્વારા સફાઈ ન થતાં સિહોરમાં કાર્યકરોએ નગરપાલિકા તંત્ર સામે બળાપો કાઢ્યો છે.  
નગરપાલિકા કચેરી પર આ વિસ્તારનાં કચરાનો કાર્યકર્તાઓ દ્વારા રોષ સાથે ઢગલો કર્યો હતો.

તંત્રની ઘોર બેદરકારીથી વધતી ગંદકીથી કેટલાક વિસ્તારમાં રોગચાળાની દહેશત છે.
આ ગંદકીનાં ત્રાસથી કંટાળેલા રહીશોએ નગરપાલિકાને કચરો અર્પણ કર્યો છે. સ્થાનિક અધિકારી કર્મચારી માટે ખૂબ જ શરમ જનક થયું છે, જો હવે સમજાય તો.!

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार