सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રથયાત્રા સંદર્ભે રેન્જ IG સહિત પોલીસ કાફલાએ રથયાત્રા રૂટ પર કરી માર્ચ

ભગવાન જગ્નાથજીની ની ૩૯મી રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે પોલીસતંત્ર દિવસે ને દિવસે કડક બનતું જાય છે , સાંજના સમયે રેન્જ IG ગૌતમ પરમાર સહિત પોલીસ કાફલાએ ૧૭કિમી ના રૂટ ઉપર પેટ્રોલિંગ કર્યુ હતુ

સિદ્ધાર્થ ગોઘારી
  • Jul 4 2024 3:37PM
૩૯મી રથયાત્રા શાંતિપૂર્ણ નીકળે તે માટેના તમામ બંદોબસ્ત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે , સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિર થી રથયાત્રા નીકળવાની છે ત્યારે રેન્જ IG ગૌતમ પરમાર, SP ડો હર્ષદ પટેલ, Dysp આર.આર.સિંઘાલ પ્રથમ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી ના દર્શન કર્યા હતા , ત્યાર બાદ IG ગૌતમ પરમારે જણાવ્યું કે રથયાત્રા શાંતિપૂર્ણ નીકળે તે માટે ૩૨૦૦ જેટલી પોલીસ જવાન , માઉન્ટેડ પોલીસ , ડ્રોન ,  CCTV , દ્વારા રથયાત્રા સમયે તૈનાત કરવામાં આવશે .
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार