सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Gandhinagar: સરકારી શિક્ષકોની જિલ્લા ફેરબદલીનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું, શિક્ષણમંત્રીએ આપી માહિતી

સરકાર દ્વારા પ્રથમિક શિક્ષકો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વતનની રાહ જોતા શિક્ષકોને તક મળશે.

Jashu Bhai Solanki
  • Nov 10 2024 11:05AM

સરકારી પ્રથમિક શાળાના શિક્ષકોનું જિલ્લા ફેરબદલીનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણમંત્ર કુબેર ડિંડોરે એક્સ પર પોસ્ટ કરી જાણકારી આપી હતી. અને કહ્યું હતું કે વતનની રાહ જોતા શિક્ષકોને હવે વતન જવાની તક મળશે.

શિક્ષણ વિભાગમાં સંદર્ભ-1 અને 2ના ઠરાવથી શિક્ષકોની જિલ્લા ફેરબદલીના નિયમો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. સિક્ષણ વિભાગ દ્વારા તા. 11/05/2023ના રોજ ઠરાવથી પ્રસિદ્ધ બદલી નિયમોના પ્રકરણઃ- એલ અને એમ માં જિલ્લા ફેર એકતરફી ઓફવાઈન અને જિલ્લા એતરફી ઓનલાઇન બદલી માટે જોગવાઇ કરવામાં આવેલ છે.

જિલ્લા વિભાજન કેમ્પ
તા:- ૧૪/૧૧/૨૦૨૪(લાગુ પડતા જિલ્લા માટે)
જિલ્લા ફેર બદલી (ઓફ લાઈન)
તા:- ૨૦/૧૧/૨૦૨૪ (ધો-૧ થી ૫) - લાગુ પડતા જિલ્લા/નગર માટે
તાઃ-૨૧/૧૧/૨૦૨૪ (ધો-૬ થી ૮) – લાગુ પડના જિગ્યા/નમર માટે

જિલ્લા ફેર બદલી (ઓન લાઈન)
તાઃ- ૨૩/૧૧/૨૦૨૪ થી તા- ૧૪/૧૨/૨૦૨૪ (પ્રથમ તબક્કો) તા-૧૬/૧૨/૨૦૨૪ થી તા:- ૩૧/૧૨/૨૦૨૪ (જનરલ તબક્કો)

જે જિલ્લાઓ/નગરમાં વિભાગ વિષય મુજબ જિલ્લા ફેર પરલી માટેની પ્રતિક્ષા યાદી પૂર્ણ થયેલ નથી તેવા જિલ્લાઓ/નગરમાં ઉક્ત દર્શાવેલ સમયપત્રક મુજબ જિલ્લા ફેર બદલી કેમ્પ ઓફલાઈન પદ્ધતિથી કરવાના રહેશે. જિલ્લા ફેર ઓફલાઇન બદલી કેમ્પ માટે આપના જિલ્લા/નગરની ખાલી જગ્યાઓને ખાને લઈ ઠરાયની જોગવાઈ મુજબ પ્રતિક્ષા યાદીના બે થી ત્રણ ગણા ઉમેદવાર બોલાવવાના રહેશે જેથી ખાલી રહેલ જગ્યાઓ માટે તબક્કો કરવાની જરૂરીયાત રહે નહી. સમગ્ર પ્રક્રિયામાં પહેલા શિક્ષણવિભાગની વેબસાઇટ પર એન્ટ્રી કરવાની રહેશે.  

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार