सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કપડવંજ ખાતે થશે

કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઇ બેઠક

સુરેશ પારેખ
  • Jan 3 2025 6:39PM

આગામી ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કોલેજ ગ્રાઉન્ડ, ડાકોર રોડ, કપડવંજ ખાતે કરવામાં આવશે. જે સંદર્ભે કાર્યક્રમના સફળ અમલીકરણ અને સુચારું આયોજન માટે કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 
 આ બેઠકમાં કાર્યક્રમ સ્થળે પોલીસ પરેડની વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, વૃક્ષારોપણની વ્યવસ્થા, આમંત્રીત મહેમાનોની બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, કાર્યક્રમના સ્થળની આસપાસના તમામ વિસ્તારમાં સફાઈની વ્યવસ્થા, સરકારી ઇમારતો પર રોશનીની વ્યવસ્થા, કાર્યક્રમના સ્થળે આરોગ્ય વિષયક સુવિધાઓ વગેરેના સુચારું આયોજન કરવા માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. 
આ બેઠકમાં જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક લલિત પટેલ, પ્રાંત અધિકારીઓ સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતાં.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार