શ્રી સંતરામ મંદિર નડીયાદના હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં સ્ટોલની મુલાકાત ૨૫૦૦૦થી વધુ સનાતની ભાઈ-બહેનો-સંતોએ લીધી
પ.પુ.શ્રી રામદાસજી મહારાજ શ્રીની આજ્ઞા મુજબ તમામ મહેમાનોને પ્રસાદ તથા પુસ્તક અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું
યોગીરાજ અવધુત શ્રી સંતરામ મહારાજની ક્રુપા થી પ પુ શ્રી રામદાસજી મહારાજશ્રીના આશિઁવાદથી સેવા-ધમઁ અને સંસ્કાર ના ત્રિવેણી સંગમ સમા શ્રી સંતરામ મંદિર નડીયાદના હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં સ્ટોલની મુલાકાત ૨૫૦૦૦થી વધુ સનાતની ભાઈ, બહેનો અને બાળકોએ તથા સંતોએ મુલાકાત લીધી, ગુજરાત સરકાર ના માન રાજ્ય કક્ષા મંત્રી સુશ્રી ભાનુબેન બાબરીયા તથા હિન્દુ આધ્યાત્મિક મેળાના મુખ્ય આયોજકોએ તેમજ ડૉ. ભાગ્યેશ ઝા એ વિશેષ મુલાકાત લીધી, પ. પુ. શ્રી રામદાસજી મહારાજ શ્રીની આજ્ઞા મુજબ તમામ મહેમાનોને પ્રસાદ તથા પુસ્તક અપઁણ કરીને સ્વાગત કરવામાં આવ્યું તેમજ પુ મોરારીબાપુની કથા તેમજ મહોત્સવમાં પધારવા નિમંત્રણ આપ્યું હતું.
આ મેળામાં ૨૫૦થી વધુ વિવિઘ સેવા સંસ્થા ના સ્ટોલ આવેલ છે તમામ સ્ટોલ પર જઈને પુ.મહારાજશ્રીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું તેમજ જય મહારાજની વિવિધ સેવાઓની સમજ આપી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प