सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારની ભેટ, ગ્રેજ્યુઇટી માટે લેવામાં આવ્યો મહત્વપુર્ણ નિર્ણય, જાણો અહીં..

નિવૃત્તિ-અવસાન ગ્રેજ્યુઈટી મર્યાદામાં 25 ટકાનો વધારો કરાયો

Jashu Bhai Solanki
  • Nov 30 2024 3:31PM

રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ-અધિકારીઓના હિતમાં મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના સરકારી અધિકારી-કર્મચારીઓને હાલ વય નિવૃતિ સમયે ગ્રેજ્યુઇટી અને અવસાન ગ્રેજ્યુઇટી મહત્તમ 20 લાખ રુપિયા આપવામાં આવતી. હવે તેને વધારીને 25 લાખ રુપિયા કરવામાં આવી.

કેન્દ્ર સરકારના ધોરણો હવે આ વય નિવૃતિ ગ્રેજ્યુઇટી અને અવસાનની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરાયો છે. હવે રાજ્ય સરકારના કર્મચારીઓને નિવૃતિ ગ્રેજ્યુઇટી અને અસાન ગ્રેજ્યુઇટી મહત્તમ 25 લાખ રુપિયાની કરવામાં આવી છે. આ યોજનાનો લાભ 21 જાન્યુઆરી 2024 થી નિવૃત થતા સરકારી કર્મચારીઓને મળેશે.

મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતા આ અંગેના જરૂરી ઠરાવો નાણાં વિભાગ જારી કરશે. રાજ્ય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક રૂ. ૫૩.૧૫ કરોડનું ભારણ આવશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार