ખેડા જિલ્લા સહકારી સંઘ ની ચૂંટણી માં કઠલાલ માં ટાઇ પડતા ચિઠ્ઠી માં ભાજપ ના ગોપાલભાઈ સોલંકી જીત્યા.
ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં કઠલાલ તાલુકામાં બંને પક્ષો વચ્ચે ટાઈ પડતા તેમાં ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને તે ચિઠ્ઠીમાં ભાજપના ઉમેદવાર ગોપાલભાઈ સોલંકી ની જીત થઈ.
ચૂંટણીમાં સમાન મત મળતા બંને પક્ષો વચ્ચે ચિઠ્ઠી ઉછાળી તેમાં ભાજપના ઉમેદવારની જીત થઈ