सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભાવનગર ફેમિલી કોર્ટમાં બે વકીલો વચ્ચે બોલા ચાલી થતાં એક વકીલે બીજા વકીલ ને લાફો ઝીંકી દિધો હતો જેને લઈને કાનમાં સંભળાતું બંધ થઈ ગયુ હતુ .

પ્રાપ્ત વિગતો મુજબ ધર્મેન્દ્ર ડાભી નામના વકીલ દ્વારા ગુજરાત બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અનિરુદ્ધસિંહ ઝાલા વિરોધ ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનના એક ફરિયાદ આપવામાં આવી છે.

સિદ્ધાર્થ ગોઘારી
  • Oct 18 2024 11:21AM
પ્રાપ્ત વિગતો મુજબ ધર્મેન્દ્ર ડાભી નામના વકીલ દ્વારા ગુજરાત બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અનિરુદ્ધસિંહ ઝાલા વિરોધ ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનના એક ફરિયાદ આપવામાં આવી છે કે આજે કોર્ટની ઉલટ તપાસ દરમિયાન સામેવાળાના વકીલ અનિરુદ્ધસિંહ ઝાલા દ્વારા તેમની ઉપર ચાલુ કોર્ટે હુમલો કરાયો અને બે થપાટ મારતા તેમને ડાબા કાનમાં સાંભળવાનું બંધ થઈ ગયું હતુ.
અહી આપને જણાવી દઈએ કે ધર્મેન્દ્ર ડાભી ભાવનગર બાર કાઉન્સિલ ના પૂર્વ પ્રમુખ છે , જ્યારે અનિરુદ્ધસિંહ ઝાલા ગુજરાત રાજ્ય બાર કાઉન્સિલ ના સભ્ય છે . સત્તાનો દુરુપયોગ કરી ચાલુ કોર્ટે કે જ્યાં સીસીટીવી કેમેરા હોતા હોય છે અને જજ ની સામે અનીરુધસિંહ ઝાલાએ બે લાફા ઝીંકી દીધા હતા .
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार