પેટલાદ ટાઉન પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ 3.63 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો
પેટલાદ ટાઉન પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારીના ઘરમાં દરોડો કરી આણંદ એલસીબીએ રૂ.૩.૬૩ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.
પેટલાદમાં રહેતા બુટલેગરે બહારથી વિદેશી દારૂ મંગાવી પોલીસ કર્મીના ઘરે ઉતાર્યો હતો. એલસીબીએ હેડ કોન્સ્ટેબલની અટક કરી, હેડ કોન્સ્ટેબલ સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી અન્ય ત્રણ શખ્સોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प