सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ : મહાગુજરાત સર્કલ ઉપર આવેલ એલિસા કોમ્પ્લેક્સ પાસે ST બસ ડિવાઈડરમાં અથડાઈ

આ ઘટનામાં મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

યેશા શાહ
  • Apr 4 2025 12:01PM
નડિયાદમાં ગુરૂવારે સાંજના સુમારે મહાગુજરાત સર્કલ પાસે આવેલ એલિસા કોમ્પ્લેક્સ પાસે બસ ડિવાઈડર ઉપર  ધડાકે ભેર અથડાઈને ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી, સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ ઘણા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, તેઓને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહાગુજરાત સર્કલ પાસે બનેલ આ ઘટનામાં બસમાં મુસાફરી કરતા મુસાફરોનુ કહેવું છે કે બાઈક ચાલકને બચાવવા જતા બસ ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ ડિવાઈડરમાં અથડાઈ હતી જેથી બસમાં મુસાફરી કરતા મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી જેમાં સ્થાનિક લોકોએ તુરંત જ 108 ને ફોન કરતા ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ આવી ગઈ હતી ઇજાગ્રસ્ત મુસાફરોને સિવિલ હોસ્પિટલ તથા મહાગુજરાત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બસ નંબર gj 18 ઝેડ ટી ઝીરો 47 5 નંબરની બસ હતી જેનું આગળનું બોર્ડ અંબાજીથી બોરસદ લગાવેલ હતું આ અકસ્માતથી ખેતા તળાવ પાસે ઘણો બધો ટ્રાફિકજામ સર્જાયો હતો..

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार