सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નવસારીમાં માર્ચ મહિનાની શરૂઆતમાં 25 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો

તા.1થી 15 વચ્ચે વર્ષ 2001થી 2025માં સોમવારે સૌથી વધુ તાપમાન 40.1 નોંધાયું

સુદર્શન ટીમ
  • Mar 11 2025 5:02PM


રાજ્યભરમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગરમી વધતાની સાથે જ વિવિધ જિલ્લાઓમાં એલર્ટ આપી દેવાયા છે. આ કાળઝાળ ગરમીથી નવસારી પણ બાકી રહ્યું નથી. નવસારીમાં સોમવારે પારો 40 ડિગ્રીને પાર થઈ ચૂક્યો હતો. છેલ્લા 25 વર્ષમાં એટલે કે, 2001થી માર્ચ મહિનાની શરૂઆતમાં સૌથી વધુ તાપમાન  સોમવારના રોજ નોંધવા પામ્યું હતું. 

માર્ચ મહિનાની 1 થી 15 તારીખની વચ્ચે સોમવારે 40.1 ડિગ્રી તાપમાન નોંધાતાની સાથે જ છેલ્લા 25 વર્ષનો આ 15 દિવસની અંદર તાપમાનનો રેકોર્ડ તૂટ્યો છે. જો માર્ચની શરૂઆતથી જ ચામડી દઝાડે તેવી ગરમી વર્તાઈ રહી છે તો આવનાર એપ્રિલ તથા મે મહિનામાં શુ હાલ થશે તે વિચારવા જેવી બાબત છે.

 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार