શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર (તપોવન)માં પ્રવૃત્તિ યોજાઈ
આ વખતે શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર માં સોફ્ટ ટોય બનાવાની પ્રવૃત્તિ કરાવામાં આવી
શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર (તપોવન) માં પરમ પૂજ્ય મહંતશ્રી રામદાસજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્યમાં અને રાહુલભાઇ દવે ની આગેવાની હેઠળ ચાલતી તપોવનની પ્રવૃત્તિમાં અનેકો પ્રવૃત્તિ તપોવન સેન્ટરમાં ચલાવવામાં આવે છે.
આ વખતે શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર માં સોફ્ટ ટોય બનાવાની પ્રવૃત્તિ કરાવામાં આવી અને સોફ્ટ ટોય માં "ગણપતિ દાદા , ટેડીબીયર, અને રેબીટ" બનાવવામાં આવ્યાં જો ગર્ભવતી બેહનો સોફ્ટ ટોય બનાવાની પ્રવૃત્તિ કરે છે, તો આવનાર બાળક માં સ્વ અભિવ્યક્તિ, હાથ અને આંખ નું સંકલન, એકાગ્રતા, નવીનતા જેવા ગુણોનો સંચાર થાય છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प