વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય સંવિધાનના નિર્માતા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરી..
બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી
તાપી જિલ્લાના વાલોડ તથા બુહારી ખાતે વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી, આંબેડકરની પ્રતિમાને સાફ-સફાઈ કરી અને પુષ્પાંજલિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ૧૭૦ મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, વાલોડ તાલુકા ભાજપ પ્રમુખ પરિમલસિંહ સોલંકી, વાલોડ તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન રાઠોડ, આદિજાતિ મોરચાના પ્રમુખ અમિતભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ ટ્વિંકલભાઈ પટેલ, સામાજિક આગેવાન ઉદયભાઇ દેસાઈ, તાલુકા પંચાયત ના સભ્ય દર્શનાબેન પરમાર, સંજયભાઈ ગામીત, અપૂર્વભાઈ વ્યાસ, બુહારીના ઉપસરપંચ સુરજભાઈ દેસાઈ તથા મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प