सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નર્મદા જિલ્લામાં "સુજલામ સુફલામ જળ અભિયાન - કેચ ધ રેઈન 2.0"ના આયોજન અને અમલ માટે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

આ અભિયાન 4 એપ્રિલથી 31 મે, 2025 સુધી ચાલશે. કલેક્ટરે જળસંચય, વરસાદી પાણીના સંગ્રહ અને ગ્રાઉન્ડ લેવલ પર કાયમી અસ્કયામતો ઊભી કરવા પર ભાર મૂક્યો.

શૈશવ રાવ નર્મદા
  • Apr 5 2025 1:28PM
નર્મદા જિલ્લામાં "સુજલામ સુફલામ જળ અભિયાન - કેચ ધ રેઈન 2.0"ના આયોજન અને અમલ માટે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આ અભિયાન 4 એપ્રિલથી 31 મે, 2025 સુધી ચાલશે. કલેક્ટરે જળસંચય, વરસાદી પાણીના સંગ્રહ અને ગ્રાઉન્ડ લેવલ પર કાયમી અસ્કયામતો ઊભી કરવા પર ભાર મૂક્યો. તેમણે લોકભાગીદારીથી તળાવ ડિસિલ્ટીંગ સહિતના કામો કરવા અને ગત વર્ષ કરતાં બમણી કામગીરીનું લક્ષ્ય રાખવા સૂચન આપ્યું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार