सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આજનું રાશીફળઃ સિંહ રાશિના લોકોને મળશે સારા સમાચાર, જાણો કેવી રહેશે અન્ય રાશિઓની સ્થિતિ.

જાણો કઈ રાશિ પર આજે ભગવાન વિષ્ણુની કૃપા થશે અને કઈ રાશિના લોકોએ ધ્યાન રાખવું પડશે.

Jashu Bhai Solanki
  • Oct 3 2024 9:12AM

ગુરુવાર - ગુરુવારે ભગવાન વિષ્ણુ અને ભગવાન બૃહસ્પતિની પૂજા કરવાની પરંપરા છે. ગુરુવારે પીળી વસ્તુઓ જેવી કે ચણાની દાળ, કેળા, કેસર વગેરેનું દાન કરવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે. જે લોકોને લગ્ન, નોકરી અને ધંધામાં અડચણો આવી રહી છે તેમણે ગુરુવારનું વ્રત કરવું જોઈએ. તે પુણ્યશાળી પરિણામો આપે છે

મેષ રાશિ
વેપારમાં સારી આવક થવાની શક્યતા, નવી નોકરી મળી શકે છે. અવિવાહિત લોકોને લગ્ન સંબંધી પ્રસ્તાવ મળી શકે છે. સ્વાસ્થ્યની કાળજી રાખવી


વૃષભ રાશિ
નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના, કોઈ નવા વેપારની શરુઆત કરી શકો છો, રાજકીય કાર્યક્રમમાં મદદ કરવાની તક મળશે.

મિથુન રાશિ
વેપારમાં આવક કરતાં ખર્ચ વધુ થવાની શક્યતા,આર્થિક ક્ષેત્રમાં ઉતાર-ચઢાવ રહેશે. કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓ સાથે બિનજરૂરી દલીલબાજી થઈ શકે છે.

કર્ક રાશિ
આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વાહન, મકાન, જમીન ખરીદવાની યોજનાઓ સફળ થશે. ઘરમા શુભ સમાચાર મળી શકે છે.

સિંહ રાશિ
આ રાશિના જાતકોને આજે શેર બજારમાં લાભ થવાની શક્યતા. તમારા સંતાનની નોકરી કે રોજગારથી આર્થિક લાભ થવાની સંભાવના,સ્વાસ્થ્યની કાળજી રાખવી

કન્યા રાશિ
મુસાફરી દરમિયાન ખાસ ધ્યાન રાખવુ. આર્થિક સ્થિતિમાં મોટા ઉતાર-ચઢાવ આવવાની શક્યતા. પતિ- પત્નિમાં મતભેદ થઈ શકે છે.

તુલા રાશિ
આજે નોકરી-ધંધામાં પ્રગતિ થશે,ઉધાર આપેલા પૈસા પાછા મળશે. શેર અને લોટરીથી આર્થિક લાભ થશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.

વૃશ્ચિક રાશિ
બેંકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સફળતા મળવાની શક્યતા. ઘરેલું જીવનમાં તણાવ દૂર થશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. સ્વાસ્થ્યની કાળજી રાખવી.

ધન રાશિ
કાર્યસ્થળ પર દલીલ કરવાની ટાળો, આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખો. નિયમિત મોર્નિંગ વોક કરો.

મકર રાશિ
કઠિન પરિશ્રમ બાદ આર્થિક લાભ થવાની શક્યતા. મિત્ર સાથે ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવશે. આજે ધંધામાં મહેનત કર્યા બાદ આર્થિક લાભ થશે.

કુંભ રાશિ
પરિવારમાં અને વેપારમાં બિનજરૂરી વાદવિવાદ ટાળો. ધંધામાં મહેનત કર્યા પછી તમને થોડો ફાયદો થશે.  સ્વાસ્થ્યની કાળજી રાખો.

મીન રાશિ
કાર્યક્ષેત્રમાં અટકેલા કામ પૂર્ણ થશે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના. અપરિણીત લોકોને તેમના લગ્ન સંબંધિત સમાચાર મળશે. જૂની બીમારીથી રાહત મળશે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार