सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું.

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

હિતેન્દ્રસિંહ
  • Sep 9 2024 1:59PM
શામળાજી ના આસપાસ ના વિસ્તારના રક્તદાતાઓ તથા શામળાજી હોસ્પિટલના ઉપક્રમે આયોજિત રક્તદાન કેમ્પ સિવિલ પરિસરમાં યોજાયો હતો.
જેમાં અંદાજિત 70 થી વધારે રક્તદાતાઓએ લાભ લીધો હતો ને રક્તદાતાઓને શામળાજી હોસ્પિટલ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શામળાજી હોસ્પિટલના ટ્રસ્ટીઓ, મેનેજર ને કોલેજના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહીને રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार