सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જગન્નાથપુરીમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને યોજાઈ ગઈ શ્રીમદ્ ભાગવત કથા

સોની સમાજ મિત્ર મંડળ સુરેન્દ્રનગર દ્વારા આયોજનનો મળ્યો લાભ

મૂકેશ પંડિત
  • Dec 28 2024 5:54PM
તીર્થસ્થાન જગન્નાથપુરીમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ ગઈ. સોની સમાજ મિત્ર મંડળ સુરેન્દ્રનગર દ્વારા આયોજનનો ભાવિકોને લાભ મળ્યો.

ઐતિહાસિક તીર્થસ્થાન જગન્નાથપુરીધામમાં ભક્તિભાવ સાથે રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ ગઈ, જેમાં કથા પ્રસંગ શ્રવણ સાથે ઉત્સવ ઉજવણીમાં સૌ શ્રોતા ભાવિકો ઉત્સાહભેર જોડાયાં હતાં.

સોની સમાજ મિત્ર મંડળ સુરેન્દ્રનગર દ્વારા રવિવાર તા.૨૨થી શનિવાર તા.૨૮ દરમિયાન થયેલ આ ભાગવત કથા આયોજનનો અને દર્શન યાત્રાનો લાભ ભાવિકોને મળ્યો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार