सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નવા રોકાણોમાં લાભ, આ રાશિના જાતકો રૂપિયાની લેવડ-દેવડમાં રાખજો સાવધાની, જુઓ આજનું રાશિ ભવિષ્ય

જાણો કઈ રાશિઓ પર આજે સૂર્યદોવની કૃપા રહેશે અને કઈ રાશિના લોકોએ ધ્યાન રાખવું પડશે

Jashu Bhai Solanki
  • Oct 6 2024 9:17AM

રવિવાર - રવિવારના દિવસે સૂર્ય ભગવાનની પૂજા શ્રેષ્ઠ માનવામાં આવે છે. દરરોજ સવારે સૂર્યને અર્ઘ્ય ચઢાવવું જોઈએ પરંતુ રવિવારે જળ અર્પિત કરવાથી વ્યક્તિનું માન, હિંમત અને ઉર્જા વધે છે. કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

મેષ (અ.લ.ઈ.)
નવા રોકાણોમાં લાભની સંભાવના અને પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય તેમજ આર્થિક બાબતે સંભાળીને કામ કરવું, લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું

વૃષભ (બ.વ.ઉ.)
ધનલાભની ઉત્તમ સંભાવના અને સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે, અધિકારી વર્ગના આશીર્વાદ મળશે, ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો

મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને પ્રોપર્ટીમાં કરેલ રોકાણ લાભ કરાવશે તેમજ પારિવારિક જીવન આનંદમય રહેશે, ખોટા માણસો સાથે સમય વેડફવો નહીં તો અનુભવી પાસેથી શીખેલું કામ લાગશે

કર્ક (ડ.હ.)
સ્વતંત્ર જીવનમાં શાંતિ અનુભવશો અને વારના સભ્યોથી પરેશાની જણાશે તેમજ લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવના, આર્થિક સંકડામણનો અનુભવ થશે

સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને ઘરેલું જીવનમાં શાંતિ જણાશે તેમજ કરેલા રોકાણો લાભદાયી નીવડશે અને કામકાજ માટે યાત્રા થવાની સંભાવના, ધંધામાં ધનલાભ અને પ્રગતિ જણાશે

 કન્યા (પ.ઠ.ણ.)
સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની સંભાવના અને જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી બનશે તેમજ ધર્મ આદ્યાત્મિકતામાં રૂચી વધશે, નોકરીયાતને સારો સહયોગ મળશે

 તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોને શેર સટ્ટામાં ધનહાનિની સંભાવના તેમજ પારિવારીક બાબતોમાં શાંતિ જણાશે અને નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે, વિદ્યાર્થીઓ માટે સારો સમય છે

વૃશ્ચિક (ન.ય.)
રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે અને કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે તેમજ ધંધામાં કરેલા આયોજનો સફળ થશે, વાહન ચલાવવામાં સાવધાની રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક બાબતે મજબૂત બનશો અને વ્યવસાયિક-પારિવારીક સમસ્યા રહેશે તેમજ માન-સન્માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે, આવક-જાવક સમાંતરે જળવાઈ રહેશે

 મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને પારિવારીક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે તેમજ તબિયત બાબતે કાળજી રાખવી અને મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થશે, નજીકના સુખનું જ ધ્યાન કરો

 કુંભ (ગ.સ.ષ.શ.)
વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે અને વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે તેમજ રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, નવા સંબંધોમાં વૃદ્ધિ થશે

મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે તેમજ પારિવારિક વૈચારિક મતભેદ રહેશે, ધન,પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार