सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન નિધિ યોજનાનો 18મો હપ્તો જમાં કરવામાં આવ્યો.

પીએમ નરેન્દ્ર મોદીએ ડીબીટી દ્વારા પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં હપ્તાના નાણાં ટ્રાન્સફર કર્યા

Jashu Bhai Solanki
  • Oct 5 2024 3:28PM
ખેડુતોનો ખાતામાં 18મો હપ્તો મોકલવામાં આવ્યો છે, નરેન્દ્ર મોદીએ ડીબીટી દ્વારા પાત્રતા ધરાવતા ખેડુતોના બેન્ક ખાતામાં પીએન કિસાન હપ્તાના નાણા ટ્રાન્સફર કર્યા હતા. આ વખતે 9.4 કરોડથી વધુ પાત્રતા ધરાવતા ખેડુતોના બેંક ખાતામાં 18 હપ્તો મોકલવામાં આવ્યો હતો. 

જો તમારા બેંક ખાતામાં હપ્તાના પૈસા આવી ગયા હોય તો તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક મેસેજ આવે છે, જે તમને જણાવે છે કે તમારા બેંક ખાતામાં પૈસા આવી ગયા છે. આવી સ્થિતીમાં તમારા ખાતામાં હપ્તો જમા થતા જ તમને એક સંદેશ મળી જશે.  આ માટે સરકારે 20 હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા છે. મે તમારા ઘરની નજીકના કોઈપણ ATM પર જઈને મિની સ્ટેટમેન્ટ ચેક કરી શકો છો. આ સિવાય તમે હેલ્પલાઈન નંબર 0120-6025109, 011-24300606 પર પણ કોલ કરી શકો છો.

PM મોદીએ મહારાષ્ટ્રના વાશિમમાં બંજારા હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યા પછી PM કિસાનનો 18મો હપ્તો રિલીઝ કર્યો છે. આ દરમિયાન મંચ પર કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા. 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार