सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

3 જુલાઈ વિશ્વ પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ , કમિશ્નર એનવી ઉપાધ્યાયે પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ ન કરવા કરી આપિલ

આજે વિશ્વ પ્લાસ્ટિક બેગ મુક્તિ દિવસે ભાવનગર કમિશ્નર એન. વી ઉપાધ્યાય દ્વારા લોકો ને આપીલ કરવામાં આવી શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ના કરવો .

સિદ્ધાર્થ ગોઘારી
  • Jul 3 2024 11:40AM

પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ  પર્યાવરણ ખુબ નુકશાન પોહચાડે છે બેગ ને કોઈ ખાદ્ય પદાર્થ ભરી કચરા સાથે બહાર ફેંકવામાં આવે છે ત્યારે  પ્રાણી ખાઈ છે જેને કારણે તેમને નુકશાન થાય છે , ચોમાસામાં પાણી ના પ્રવાહમાં સાથે જવાથી પ્લાસ્ટિક બેગ ડ્રેનેજ લાઈન ને નુકશાન કરે છે  તેમજ પીવાના પાણી ના સ્ત્રોત માં ઉડી ને જવા થી શરીર ને પણ નુકશાન પોહચાડે છે .

આજ દિવસે સ્વચ્છ ભારત મિશન ના બ્રાન્ડ એમ્બેસેડર ડો તેજસ દોશી સંચાલિત પિયુષ મેડિકલ ગાઇડન્સ ફાઉન્ડેશન, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન,  રાજહંસ હેલ્પિંગ હેન્ડ્સ, ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ , શ્રી સવા ફાઉન્ડેશન, આરંભ એજ્યુકેશન, દેવ કન્સલ્ટન્સી, શિશુવિહાર વગેરે સંસ્થાઓ નો સહયોગથી પ્લાસ્ટિક બેગ નો ઓછો ઉપયોગ કરી કાપડ ની થેલી નો ઉપયોગ કરવો તેવા સંકલ્પ કર્યો છે અને જણાવ્યું છે કે જે વ્યક્તિ  ૫૦ પ્લાસ્ટિક બેગ આપશે તેને ૧ કાપડ ની થેલી મફત આપવામાં આવશે  જેમાં ડૉ. તેજસ દોશી કાળાનાળા , કમલેશ ઓટો સેન્ટર નવાપરા , જય જલારામ ફાસ્ટ ફૂડ કાળીયાબીડ , ભગવતી ઓટો પાર્ટ્સ ઘોઘા રોડ , ઓનેસ્ટ જનરલ સ્ટોર ભરતનગર નિયત કરેલ સ્થળ પર અપાવની રહેશે .

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार