सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લાના વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ભવ્ય રથયાત્રા મહોત્સવ યોજાયો

વડતાલમાં ગોમતી કિનારેથી રથયાત્રા નગરના રાજમાર્ગો પર ફરી નિજ મંદિરે પહોંચી

યેશા શાહ
  • Jul 8 2024 2:54PM
વડતાલ મંદિરના દેવોને રથયાત્રા પર્વ નિમિત્તે 1000 કિલો જાંબુનો ધરાવવામાંઆ આવ્યો : સાંજે રવિ સભામાં ભક્તોને જાંબુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો

વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે અષાઢી બીજ ને રવિવારના શુભ દિને રથયાત્રા મહોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો નિજ મંદિરમાં સવારે 9:30 કલાકે ઘુમ્મટમાં સોના ચાંદીના રથમાં ઠાકોરજીને પધરાવવામાં આવ્યા હતા આ મંદિરના બ્રહ્મચારી હરિસ્વરૂપ આનંદજી તથા પ્રભુતાનંદજીએ રથયાત્રાનું પૂજન કર્યું હતું તેઓની સાથે રથયાત્રાના યજમાન વહેરાના શૈલેન્દ્રભાઈ પટેલ તથા વડોદરાના ભદ્રેશભાઈ દવે પૂજા વિધિમાં જોડાયા હતા. આ પ્રસંગે હજારો હરિભક્તોએ મંદિરમાં રથયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પૂજન બાદ રથયાત્રામાં બિરાજમાન ઠાકોરજીની પાંચ આપતી બ્રહ્મચારી મહારાજે ઉતારી હતી આરતી બાર ઠાકોરજીને ધરાવવામાં આવેલ 11 માં મગ 11 માં ચણા તથા જાંબુ નો પ્રસાદ ભક્તોને વહેંચવામાં આવ્યો હતો જેનો ભક્તોએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. દરમિયાન બપોરે 1:30 કલાકે ગોમતી કિનારેથી વાજતે ગાજતે રથયાત્રા નગરનામરાજમાર્ગો પર નીકળી હતી્ આ રથયાત્રામાં સંતો ્ પાર્સદો સંસ્કૃત પાઠશાળાના સંતોવિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા સમગ્ર નગરમાં રથયાત્રાની સાથે સાથે ભક્તોને મગ ચણા તથા જાંબુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. બેન્ડવાજા તથા ડીજેના તાલે ભક્તો દ્વારા જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી... વડતાલમાં કોણ છે રાજા રણછોડ છે રાજા રણછોડ ની જય જય ના ગગન બેદી નારા વચ્ચે રથયાત્રા જપવાજતેઞાજતે જ્યાં સંતો દ્વારા રથયાત્રાનું પૂજન કરવામાં આવ્યું હતું.

વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત સ્વામીએજણાવ્યું હતું કે મંદિરમાં બિરાજતા દેવોના રાધિકા હડ છે ભક્તો દ્વારા ઋતુ પ્રમાણે ફરો નો ઉત્સવ ઉજવવામાં આવે છે અને ભક્તો દેવોનો રાજીપો પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે ચોમાસાની ઋતુમાં રથયાત્રાના શુભ દિને ઉમરેઠના હરિભક્ત વિપુલભાઈ પટેલ દ્વારા 1000 કિલો જાંબુ ધરાવવામાં આવ્યા હતા. જેનો હજારો હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાંજે રવિ સભામાં ભક્તોને જામુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો સમગ્ર જાંબુ ઓડ ગામના  એક હરિ ભગત ના ખેતરમાં થી લાવવામાં આવ્યા હોવાનું ઉત્સવ નું આયોજન કરનાર પૂજ્ય શ્યામ સ્વામીએ જણાવ્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार