सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા જાગૃતિ માટે સ્પર્ધાઓ યોજાઈ

સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪ અંતર્ગત ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા જાગૃતિના વિષયો પર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતુ.

યેશા શાહ
  • Sep 21 2024 6:33PM
સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪ અંતર્ગત ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા જાગૃતિના વિષયો પર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતુ. 

જેમાં જિલ્લાના નાયકા, વાવડી, ભૂતિયા, પીજ, થળેટી, રૂણ, નવચેતન, મંગળ પુર, ફૂલછત્ર પૂરા, વડાલા, મંજીપુરા, દેવા વાંટા, સોરણ, વેજપુર, છીપડી, કલોલી, અલીન્દ્રા, માલ ઇટાડી, કેવડિયા, ખલાલ, રસૂલ પુર, પુનાદરા, પેટલી, આંત્રોલી, સમસ પુર, કોસમ, રાણીયા, ખડ ગોધરા, મોહડેલ, રુદન, અસલાલી, ગુંગડિયા, રમોસદી, ખભાલી, ગોગજી પૂરા, યોગીનગર, લસુન્દ્રા, સૌનોયા, બગડોલ, લવાલ, ભરકુન્ડા, જરગાલ, સાલોડ, પહાડ, વનોડા, ચરેડ, નીરમાલી , સલૂન, સનાલી, ભુમાપુરા, નવચેતન, રામોલ, બોરડી, કડી, જલા નગર, સૂંઠા અને પનવાનીયા ગામ ખાતે ખાતે પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા હી સેવા અભિયાન ૨૦૨૪ અંતર્ગત સ્વચ્છતાના વિષયોને ઉજાગર કરતી સુંદર ચિત્ર સ્પર્ધાઓ, રંગોળી સ્પર્ધા, નિંબધ સ્પર્ધા અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી સ્વચ્છતાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें