सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે મધ્યસ્થ સહકારી બેંકની અત્યાધુનિક લીંબાશી શાખાનુ લોકાર્પણ

આ કાર્યક્રમમાં બેંકના ધિરાણ યોજનાના લાભાર્થીઓને મંજુરી પત્ર એનાયત કરવામાં આવ્યા.

યેશા શાહ
  • Jul 30 2024 12:51PM
ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની અત્યાધુનિક એરકન્ડીશનર લીંબાસી શાખા તથા લીંબાસી સેવા સહકારી મંડળીના નવિન ગોડાઉનનું લોકાર્પણ પૂર્વ કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણ, તેમજ બેંકના ચેરમેન તેજશભાઈ પટેલની ઉપસ્થીતિમાં સંપન્ન થઇ આ સમયે વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, માતરના પૂર્વ ધારાસભ્ય અને બેંકના ડિરેકટર કેશરીસિંહ સોલંકી તથા આગેવાનો કર્મચારીઓ અને મંડળીના હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમ્યાન બેંકના ધિરાણ યોજનાના લાભાર્થીઓને મંજુરી પત્ર એનાયત કરવામાં આવ્યા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार