सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે દીકરીઓને પાસનું રિફંડ આપવાની શરૂઆત

નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ઓફિસ ખાતે સવારે 10:00 થી સાંજે 7:00 સુધી સ્લીપ રજૂ કરી આ રિફંડ મેળવી શકાશે

યેશા શાહ
  • Oct 18 2024 11:52AM

ખેડા જિલ્લાના નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ 2024 દ્વારા દીકરીઓને પાસનું રિફંડ આપવાની ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નાં વરદ હસ્તે શુભ શરૂઆત કરવામાં આવી.

તા. 1 સપ્ટેમ્બર 2024 થી લઈને 27 સપ્ટેમ્બર 2024 સુધી જે દીકરીઓએ નવદુર્ગા નવરાત્રિ મહોત્સવનાં પાસ ઓનલાઇન બુકિંગમાં ખરીદેલ તેવી દીકરીઓએ રજિસ્ટ્રેશન સ્લીપ અને આધાર કાર્ડની ઝેરોક્ષ નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ઓફિસ, મટકા ખીચડીની બાજુમાં આવેલ ઓફિસ ખાતે સવારે 10:00 થી સાંજે 7:00 સુધી રજૂ કરી આ રિફંડ મેળવી શકાશે. આ પ્રસંગે પ્રજ્ઞેશભાઈ, હેમાંગભાઈ, વંદનભાઈ, નંદનભાઈ, વિનયભાઈ, તપનભાઈ, સહિત નવદુર્ગા નવરાત્રિ મહોત્સવના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार