सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

માતર તાલુકાના પરિએજ તળાવમાં ભેદી આગ લાગતાં પ્રશ્ન : ૫ મગરોનું રેસક્યુ કરાયું, ૧નુ મોત

આ ઘટના દરમિયાન ઘાસમાં આગ લાગતા વન વિભાગ દોડતો થયો હતો

યેશા શાહ
  • Jun 20 2024 2:27PM
માતર તાલુકાના પરિએજ તળાવના પાળા નજીક ભેદી આગ લાગતાં પ્રશ્ન ઉપસ્થિત થયો છે, 5 મગરને રેસક્યુ કરી ત્રાજ તળાવમાં છોડાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં માતર તાલુકાના પરિએજ તળાવમાં હાલમાં પાળાની કામગીરી ચાલુ હોવાથી છેલ્લા અઢી મહિનાથી તળાવમાં નહિવત પાણી હતું, જેને કારણે તળાવમાં રહેતાં મગર પાળાની બીજી તરફ ઉગેલા ઘાસની અંદર બખોલ કરીને રહેતા હતા. જોકે, આ ઘાસમાં આગ લાગતાં મગર બખોલમાંથી બહાર આવ્યા હતા, જેની જાણ વન વિભાગને કરવામાં આવતાં ટીમે સ્થળ પર પહોંચીને 5 મગરને રેસક્યુ કરી અન્ય તળાવમાં છોડી મૂક્યા હતા, જ્યારે એક મગરનું કોઇ કુદરતી કારણોસર મોત થયું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार