सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ધરમસિંહ દેસાઇ ટેકનિકલ હાઈસ્કુલ,નડિયાદ ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ભારત સરકાર પુરસ્કૃત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી હેતુ તા.૦૨ થી ૧૧ ઓકટોબર દરમિયાન વિવિધ થીમ મુજબ જાગૃતિ કાર્યક્રમો કરવાનુ આયોજન છે.

યેશા શાહ
  • Oct 8 2024 4:42PM
ભારત સરકાર પુરસ્કૃત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી હેતુ તા.૦૨ થી ૧૧ ઓકટોબર દરમિયાન વિવિધ થીમ મુજબ જાગૃતિ કાર્યક્રમો કરવાનુ આયોજન છે. જે અંતર્ગત ખેડા જિલ્લાની ધરમસિંહ દેસાઇ ટેકનિકલ હાઈસ્કુલ નડિયાદ ખાતે તારીખ ૦૭/૧૦/૨૦૨૪ના રોજ “બેટી બચાવો બેટી પઢાવો” હેઠળ એક કાર્યક્રમ યોજાયો હતો. 

કાર્યક્રમ અંતર્ગત ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન, લિંગભેદભાવ નાબૂદી, કન્યા કેળવણી, જાતિગત અસમાનતા, મહિલાલક્ષી યોજનાકીય માહિતી, બેટી બચાવો બેટી પઢાવો અને સાઈબર ક્રાઇમ સહિતના વિષયો પર સંવાદ કરી માહિતી આપવામાં આવી હતી. વધુમાં, કન્યા કેળવણીના વિષય પર સ્પર્ધાઓનુ આયોજન કરી ઈનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ અને મહિલા સુરક્ષા અંગે શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार