सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ : ઇ ચલણ મેમો ભરી દેજો, નહિ તો લાયસન્સ રદ થવાની શક્યતા - ખેડા પોલીસની અપીલ

તારીખ 21/6/24 સુધી બાકી ઇ ચલણ ભરી દેવા, નહિ તો કડક કાર્યવાહી થશે તેવી સૂચના અપાઈ

યેશા શાહ
  • Jun 20 2024 1:08PM
ખેડા પોલીસની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, શહેરમા નેત્રંગ સીસીટીવી કેમેરા દ્વારા આપવામાં આવેલ ઈ-ચલણ મેમા તા.21/6/24 સુધી ભરી દેવા, નહિ તો લાયસન્સ રદ થવાની અને વાહન સીઝ થવાની શક્યતા છે.

શહેરમાં જાહેર માર્ગો ઉપરટ્રાફિક પોલીસ દ્વારા જનતાને બાકી રહેલ ઈમેમાની ચૂકવણી તા. ૨૧ જુન સુધી ભરી દેવા સૂચના આપવામાં આવી છે. નહીં તો જે-તે વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार