सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષસ્થાને વાલોડ ખાતે તિરંગા યાત્રા યોજાઈ

હર ઘર તિરંગા અભિયાન- તાપી જિલ્લો

વિકાસ શાહ
  • Aug 13 2024 11:43AM
 રાજ્ય સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી કરવામા આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે તાપી જિલ્લાના વાલોડ તાલુકા ખાતે મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષસ્થાને વાલોડ ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી.

તિરંગા યાત્રા વાલોડ એસ.જી. હાઇસ્કુલ થી નીકળી વાલોડ ચાર રસ્તા સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. આ યાત્રા દરમિયાન વાલોડ સ્કૂલની શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા 'ભારત માતાકી',  'જય વંદે માતરમ' જેવા દેશભક્તિના  નારા થી વાલોડ ગામ ગુંજી ઉઠ્યું હતું. 

આ કાર્યક્રમાં વાલોડ પોલીસના જવાનો, વાલોડ તલુકા પંચાયતના સભ્યઓ, વાલોડ ગ્રામ પંચાયતના સભ્યો,  તલાટી કમ મંત્રીઓ, હોદ્દેદારો, આગેવાનો, તાલુકા પંચાયતના અધિકારી-કર્મચારીઓ સહિત હાથમાં તિરંગા સાથે વાલોડ ગામના નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર યાત્રામાં જોડાયા હતા. 

દેશભક્તિના નારાઓ સાથે તિરંગા યાત્રામા જોડાયેલા દરેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જોવા મળી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार